સંભલની જામા મસ્જિદમાં રંગકામ નહીં કરી શકાય, ASIના રિપોર્ટ પર હાઈકોર્ટનો મોટો ચુકાદો
સંભલ સ્થિત જામા મસ્જિદની માત્ર સાફ સફાઈ થશે. રંગકામ અને સમારકામ થઈ શકશે નહીં. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) એ ફોટોગ્રાફ સહિત રિપોર્ટ દાખલ કરી કહ્યું છે કે રંગકામની જરૂરિયાત નથી. જસ્ટિસ ર?...