આજથી ભોજશાળાનો સર્વે શરૂ, ધાર પહોંચી ASIની ટીમ, નમાજને કોઈ અસર થશે નહીં
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) આજથી મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળાનું સર્વેક્ષણ શરૂ કરશે. ભોજશાળાનું સત્ય શું છે. એ જાણવા માટે એએસઆઈની ટીમ ધાર પહોંચી ગઈ છે. હાઈકોર્ટના આદેશ પર ...
જ્ઞાનવાપી બાદ હવે મધ્ય પ્રદેશની ધાર ભોજશાળાનો થશે ASI સર્વે, હાઈકોર્ટનો મોટો ચુકાદો
ઉત્તર પ્રદેશની જ્ઞાનવાપી બાદ હવે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળાને લઈને મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે ભોજશાળાનો ASI સર્વે કરવાનો ...
જ્ઞાનવાપી: હિન્દુ પક્ષ વજૂખાનાના વૈજ્ઞાનિક સર્વેની માગ કરાશે
જ્ઞાનવાપી પરિસરનો સર્વે રિપોર્ટ સાર્વજનિક થયા બાદ હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી કરશે, જેના માધ્યમથી પરિસરમાંના સીલ કરાયેલા વજૂખાનાનો એએસઆઇ દ્વારા સર્વે કરાવવાની વિનંતી કરાશે. ...
જ્ઞાનવાપીની જેમ મથુરાની શાહી ઈદગાહ મસ્જિદનો થશે ASI સર્વે, હાઈકોર્ટે હિન્દુ પક્ષની સ્વીકારી અરજી
અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના ASI સર્વેને મંજૂરી આપી છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણ?...
જ્ઞાનવાપી મામલે મોટા સમાચાર, ‘શિવલિંગ’ના ASI સર્વેની માંગની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં મળેલા શિવલિંગ જેવી રચનાના ASI સર્વેક્ષણની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી ન કરવા પાછળનું કારણ આપતા જણાવ્યું કે, ની?...
જ્ઞાનવાપી પરિસરમાં ASI સર્વેમાં મળેલા પુરાવા સુરક્ષિત રાખવામાં આવશે, કોર્ટનો આદેશ
વારાણસી જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે આજે પોતાના એક આદેશમાં કહ્યું કે, જ્ઞાનવાપી પરિસરમાં ASI દ્વારા ચાલી રહેલા સર્વેમાં મળેલા પુરાવાને સુરક્ષિત રાખવામાં આવશે. કોર્ટે આ આદેશ શૃંગા...
જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વે ચાલુ રાખવા અલ્હાબાદ હાઈકોર્ટની મંજૂરી, મસ્જિદ કમિટીની અરજી ફગાવાઈ.
વારાણસીના જ્ઞાનવાપી ASI સર્વેને લઈને મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો તેમજ મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને કેમ્પસના ASI સર્વેને લીલી ઝંડી આપી દી...
રામજન્મભૂમિ કેસ પરથી સમજો કે ASI સરવે કેટલો મહત્વપૂર્ણ : શું જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષનો દાવો પલટી શકે છે; જાણો સંપૂર્ણ કહાની
સરવેનો વિરોધ કરતાં મુસ્લિમ પક્ષે દલીલ કરી છે કે કોર્ટ પુરાવાને ખોટી રીતે બનાવવાની મંજૂરી આપી શકે નહીં. જ્યારે ASIએ સોગંદનામું આપ્યું છે કે સરવેથી સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થશે નહીં. આપણે અયોધ્ય?...
જ્ઞાનવાપી મસ્જિદ સર્વેથી શું થશે ખુલાસા ? જાણો ક્યાં અને કેવી રીતે ભારતીય પુરાતત્વ ટીમ કરી રહી છે સર્વે
વારાણસી કોર્ટના આદેશ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમે જ્ઞાનવાપી કેમ્પસમાં વૈજ્ઞાનિક સર્વેનું કામ શરૂ કરી દીધું છે. આ સર્વે કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ જ્ઞાનવાપી મસ્જિદમાં કરવામા?...