આજથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમ, ATMથી લઇને UPI યુઝર્સને સીધી અસર, જાણો વિગત
ફેબ્રુઆરી 2025 ની શરૂઆત સાથે, દેશમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થયા છે. ATM રોકડ ઉપાડ, UPI ટ્રાન્ઝેક્શન, બેંકિંગ નિયમો, ગેસ સિલિન્ડરના ભાવ અને કારના ભાવ સંબંધિત નવા નિયમો 1 ફેબ્રુઆરીથી અમલમાં ...