RBI એ ATM ઇન્ટરચેન્જ ફીમાં 2 રૂપિયાનો કર્યો વધારો, જે 1 મેથી આવશે અમલમાં, વધારો કરવાના નિર્ણયથી તમારા ખિસ્સા પર ફટકો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેમાં નાણાકીય વ્યવહારો માટે ચાર્જમાં 2 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહારો માટે 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 1 મેથી અમલ?...