કરોડો ATM યૂઝર્સ માટે મોટા સમાચાર, હવે ATM દ્વારા પૈસા ઉપાડવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે!
એટીએમ યુઝર્સ માટે ચોક્કસપણે મહત્વના છે, કારણ કે ATM દ્વારા નાણાં ઉપાડવા અને બિન-નાણાકીય વ્યવહારો માટે વધુ ચાર્જ ચૂકવવાનો વારો આવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ATM ઇન્ટરચેન્જ ફીમાં કરવામ?...