રામનવમીની તૈયારી માં‘કુખ્યાત વાજિદ શહેનશાહ’ આવ્યો આપી જાતિ વિષયક ગાળો 12 કલાક પછી પણ પોલીસની પકડથી દૂર
રવિવારે જ્યારે આખો દેશ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવી રહ્યો હતો ત્યારે અમદાવાદના દાણીલીમડા ખાતે ‘વાજિદ શહેનશાહ’ નામના એક કુખ્યાત મુસ્લિમ તોફાની શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ?...