ભારતીય પાસપોર્ટ ધારકો માટે ખુશખબર, ફિલિપાઈન્સ ભારતીય મુસાફરોને આપશે ફ્રી ઈ-વિઝા
ભારતીય પાસપોર્ટ ધારકો માટે ફિલિપાઈન્સની મુલાકાત લેવાનું વધુ સરળ બનશે. આ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ ભારતીય પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમોમાં મોટી છૂટછાટ આપવા જઈ રહ્યો છે. પ્રેસિડેન્ટ ફર્ડિનાન્...
ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો રજૂ
ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન પ્રધાન મિશેલ રોલેન્ડે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો સંસદમાં રજૂ કરતા જણાવ્યું હતું કે ઓનલાઇન સુરક્ષા માતાપિતા માટે સૌ?...
યુવા ભારતીયો માટે ઓસ્ટ્રેલિયામાં નોકરીનો ગોલ્ડન ચાન્સ, ઝડપી વિઝા માટે ફટાફટ કરો અરજી
જો તમે ઓસ્ટ્રેલિયા જવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. ઓસ્ટ્રેલિયાએ હાલમાં એક નવી પહેલ શરૂ કરી છે જે 18 થી 30 વર્ષની વયના 1,000 જેટલા ભારતીય નાગરિકોને એક વર્ષ માટે દેશમાં કામ કરવા અને હોલિ ડે મ?...
ભારત એક શાંતિપ્રિય દેશ’ ASEAN સમિટમાં નરેન્દ્ર મોદીએ ઈશારામાં ચીનને આપી ચેતવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લાઓસ મુલાકાતના બીજા દિવસે 19મી પૂર્વ એશિયા સમિટમાં હાજરી આપી. આ સંમેલનમાં ASEANના 10 સભ્ય દેશો અને આઠ ભાગીદાર દેશો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, સાઉથ કોરિયા, ન્યુઝી?...
નવમી વખત PM મોદી અમેરિકા રવાના, ક્વાડ અને યુએન મહાસભાની બેઠકોને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (21મી સપ્ટેમ્બર) વહેલી સવારે અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ક્વાડ (Quad) સમિટમાં ભાગ લેશે. ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે...
શું તમે જાણો છો? આ મહાસાગરનું નામ ભારતના નામ પરથી પડ્યું છે
તમને મહાસાગરોના નામ તો ખબર જ હશે, દુનિયામાં સાત મહાસાગરો છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે કયા મહાસાગરનું નામ ભારત રાખવામાં આવ્યું છે? પૃથ્વીના 70 ટકા ભાગમાં પાણી સમુદ્રના રૂપમાં છે. જે ઘણા...
ખેડા જિલ્લાના વડતાલધામથી ૧૦૦૦ ગામમાં દ્વિશતાબ્દી આમંત્રણ રથનું પ્રસ્થાન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામથી ગુજરાત અને મહારાષ્ટ્રના 1000 ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે આમંત્રણ પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વ...
મોદીની ઓસ્ટ્રિયા મુલાકાતથી ભારતને શું ફાયદો થશે?
વિકાસ સાધવો હોય તો માત્ર મોટા દેશોનો જ નહીં નાના નાના દેશોના સાથ, સહકાર અને સહયોગ પણ જરૂરી બને છે. નાના દેશો ઘણી વખત બહુ મોટી ભૂમિકા ભજવતા હોય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત ?...
મોદી 41 વર્ષમાં ઓસ્ટ્રિયાની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન, કહ્યું- શાંતિ માટે અમે પ્રયત્નશીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની રશિયાની મુલાકાત બાદ આજે ઓસ્ટ્રિયાની મુલાકાતે છે. અહીં તેમણે ભારત-ઓસ્ટ્રિયાનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ દરમિયાન તેમણે ભારત-ઓસ્ટ્રેયિના સંબંધ?...
નહેરુ-ઈન્દિરા બાદ પહેલીવાર કોઈ ભારતીય PM આ દેશના પ્રવાસે, ચાન્સેલરે મોદી સાથે સેલ્ફી લીધી
રશિયાનો પ્રવાસ ખતમ કરી યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુરોપીયન દેશમાં વડાપ્રધાન મોદીનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવ?...