92 વર્ષની વયે ભગવાન રામના વકીલ બન્યા અને હવે 97 વર્ષે રામ મંદિરમાં દર્શન કરશે
સુનાવણીના પ્રથમ દોરમાં 16 દિવસોમાં 67 કલાક અને ત્રીજા દોરમાં પાંચ દિવસમાં લગભગ 26 કલાક હિંદુ ગ્રંથોના સંદર્ભ તેમજ નકશા સાથે તલસ્પર્શી દલીલ કરીને જજની પેનલને દંગ કરી દીધી ૨૨ જાન્યુઆરીએ યોજાન?...
22મીએ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બાળકને જન્મ આપવા સગર્ભાઓમાં ક્રેઝ
આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે નિર્માણ પામેલાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠાનો મહા ઉત્સવ નજીક આવી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ રામલલ્લા નીજ મંદિરમાં પ્રસ્થા?...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેની મૂર્તિ ફાઈનલ
અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં 22મીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. આ માટે તૈયાર કરાયેલી ત્રણ પૈકીની એક મૂર્તિ ફાઈનલ કરી લેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પોતા...
ભાજપ, VHP અને અન્ય હિન્દુ સંગઠનની રામ મંદિરમાં ભૂમિકા, જાણો સમગ્ર ઘટનાક્રમ
રામ મંદિર એ અયોધ્યા, ઉત્તર પ્રદેશ, ભારતમાં નિર્માણાધીન હિંદુ મંદિર છે. તે રામજન્મભૂમિ સ્થળ પર સ્થિત છે, જે હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન રામનું માનવામાં આવે છે. આ સ્થળ કહેવાતા બાબરી મસ્જિદ?...
અયોધ્યામાં આજથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ
૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જેની પૂજન વિધિ મંગળવારથી એટલે કે ૧૬મી જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસ?...
પ્રાણપ્રતિષ્ઠા માટે ભગવાને જ મોદીની પસંદગી કરી : અડવાણી
રામમંદિર આંદોલનના ટોચના નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિરના ઉદ્્ઘાટન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભગવાને જ પસંદગી કરી હોવાનું કહ્યું હતું જ્યારે પોતાની ભૂ...
ગુજરાતના આ વ્યક્તિએ રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું, તેમના ભક્તો છે દેશ-વિદેશોમાં
અયોધ્યા રામ મંદિરની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેની તૈયારીઓ ધામધુમથી ચાલી રહી છે. પીએમ મોદીની હાજરીમાં રામલલ્લા બિરાજમાન થશે. જાણકારી મુજબ રામ મંદિર માટે અત્યારસુધી 5500 કરોડથી વધ...
મૂર્તિને જીવંત કરવાની વિધિને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે
સનાતન ધર્મમાં ભગવાનની પ્રાપ્તિ માટે ભક્તિનો નિયમ છે. વ્યક્તિ ભક્તિ કરીને ભગવાનને પામી શકે છે. આ માટે શાસ્ત્રોમાં પૂજા અને અનુષ્ઠાનનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂજાના મુખ્યત્વે બે પ્રકાર છે...
ઓસમાણ મીરનું ભજન સાંભળીને વડાપ્રધાન મોદી મંત્રમુગ્ધ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો
500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે. આ દરમિયાન અને લોકગાયકો રામલલાના આગમનને લઈને ભજન બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિયા ?...
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું વધુ એક રામ ભજન
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરદસત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈદિક પરંપરા મુજબ અયોધ્યા?...