ખેડા જિલ્લાના માતર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કરવામાં આવ્યું
માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આયુષ્માન આરોગ્ય મંદિર-૧, મોટી ભાગોળ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર માતર- ર, માતર વાસણા રોડ, રામાપીર મંદિર પાસે ખાતમુર્હૂત કરવામાં આવ્?...