બાબા બર્ફાનીના ભક્તો માટે મહત્વના સમાચાર, અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ
અમરનાથ યાત્રા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર યાત્રા છે. તેનું ઘણું મહત્વ છે. અમરનાથ યાત્રા વર્ષમાં ફક્ત થોડા મહિના માટે જ થાય છે. પવિત્ર અમરનાથ યાત્રા બે મહિના સુધી ચાલે છે. જો આપણે ગયા વર્ષની વા?...