વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં રાત્રીના સમયે અચાનક તોફાની વરસાદે વિનાશ વેર્યો, ભારે પવનથી વૃક્ષો અને પશુઓના શેડ ધરાશાયી…
વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં સોમવારની મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ઉનાળાની ગરમી વચ્ચે આવેલા આ કમોસમી વરસાદે અનેક વિસ્તારોમ?...