બનાસકાંઠાના ડીસામાં મોટી દુર્ઘટના, 17 લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધે તેવી આશંકા, મૃતદેહની ઓળખ મુશ્કેલ
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગે 17 લોકોના જીવ લીધી છે. ભીષણ આગમાં 17 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમા?...
બનાસકાંઠા પાલનપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય સી.એલ. મીનાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલી સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય સી.એલ.મીના આઈ.એ.એસ (નિવૃત)ની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, પાલનપુ...
બનાસકાંઠા જિલ્લામાં આવેલ ૨૨ પાંજરાપોળ અને ૧૮૮ ગૌશાળાઓને એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮૭ કરોડની નિભાવ સહાય અપાઈ
જીવદયામાં પ્રેરાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રથમવાર ગૌ માતા માટે 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ યોજના અંતર્ગત બનાસક?...
બનાસકાંઠા પાલનપુર ખાતે માહિતી નિયામકના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ હતી….
બનાસકાંઠા પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેકટર મિહિર પટેલ તેમજ મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિ?...
ગુજરાતનું એ સ્થળ જ્યાં દરરોજ સેના જવાનો કરે છે માતાજીની પૂજા અર્ચના, આસ્થા અને રક્ષાનો સમન્વય
હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું અનેરૂ મહત્વ રહેલું છે લોકોની દેવી-દેવતાઓમાં અટૂટ શ્રદ્ધા હોય છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડેશ્વરી માતા...
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રેસીડ્યુ લેબોરેટરીને NABLની માન્યતા પ્રાપ્ત થઈ છે…
બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રેસીડ્યુ લેબોરેટરી (PRL) એ ISO/IEC 17025:2017 સર્ટીફીકેશન સાથે નેશનલ એક્રીડિટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્...
પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ-૨૦૨૫ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાયો પ્રારંભ
૨૨ માર્ચના રોજ સેમિફાઇનલ તથા ૨૩ માર્ચના રોજ ફાઇનલ મેચનું આયોજન કરાશે... પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે રેવન્યુ પ્રીમિયર લીગ-૨૦૨૫ ટેનિસ ક્રિ?...
બનાસકાંઠા જિલ્લામાં આવેલી ગૌશાળાઓ-પાંજરાપોળો માટે આર્થિક હિતલક્ષી નિર્ણય લેવાયો…
જિલ્લાના ૮૭,૩૮૬ પશુઓ માટે કુલ ૨૧૧ ગૌશાળા/પાંજરાપોળને આર્થિક મદદ મળી રહેશે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના વ...
બનાસકાંઠા જિલ્લાની કુલ ૨૮ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ ફેલ જતા કોર્ટ દ્વારા કુલ ૨૨ કેસમાં રૂ.૪૭.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે ?...
બનાસકાંઠા પાલનપુર સદભાવના ગ્રુપ દ્વારા ગુરુનાનક ચોક ખાતે મિનરલ પાણીની પરબ લોક સેવાર્થે ખુલ્લી મુકવામાં આવી…
પાલનપુર ખાતે તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નીતનવા સેવાકીય કર્યો કરી યુવાનો સતત સેવાકાર્ય માટે પ્રેરતા એવા હરેશભાઇ ચૌધરી દ્વારા વર્ષ ૨૦૦૯ થી સતત પાલનપુર ગુરુનાનક ચોક મુકામે આજરોજ મિનરલ પ...