થરાદના ગણેશપુરા ગામે પંચાયત દ્વારા વિવિધ વિકાસલક્ષી થયા કાર્યો
દરેક ગામમાં ગામનો વિકાસ કરવામાં સરપંચોને મહત્વનું અંગ માનવામાં આવે છે ત્યારે થરાદના ગણેશપુરા ગામે ગ્રામ પંચાયતના સરપંચ પદે રૂડીબેન કરશનભાઈ દરજી હોઈ અત્યાર સુધીમાં આરસીસી રોડ, પેવર બ્લોક, ?...
ABVP દ્વારા પાલનપુરમાં વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરાયુ
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃચાલુ ?...
થરાદના લુણાવા ગામે શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ઉજવાઈ
થરાદ તાલુકાના લુણાવા ગામે ગતરોજ ૪મી ફેબ્રુઆરીના રોજ શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ધામધૂમથી ઉજવાઈ હતી, સમસ્ત ખશાલજી ગેહલોત પરિવાર દ્વારા લુણાવા ગામે બે વર્ષ પૂર્વે શેભરીયા ગોગા મહારાજ...
ડેડુવા ગામે કામગીરીમાં અડચણરૂપ બનતા શખ્સો સામે પોલીસ મથકે કરાઈ લેખિત ફરિયાદ
થરાદ તાલુકાના ડેડુવા ગામે ગ્રામપંચાયત દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ-૨ અંતર્ગત મકાનોના સર્વેની કામગીરી ચાલી રહી હોઈ સરકારી કામગીરીમાં દખલગીરી ઊભી કરી ગરીબ લાભાર્થીઓનુ સર્વે ન કરવ?...
બનાસકાંઠા પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો.
ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના ૫૦ હજ?...
બનાસકાંઠા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે….
ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ ?...
બનાસકાંઠા અંબાજી ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનું વહીવટી અધિવેશન યોજાયું….
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મંડળનું ૧૭મું વહીવટી અધિવેશન (વ?...
ઇન્ડિયા ફાઉન્ડેશન આયોજિત ફસ્ટ વુમન થીંક્સ મીટ ૨૦૨૫ માં જિલ્લા પ્રતિનિધિ તરીકે પસંદ થયા
ઇન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન રામમાધવજીની પ્રેરણાથી ગુજરાત થીંકર ફેડરેશન દ્વારા પ્રથમ વુમન થીંકર મીટનું આયોજન કરવામાં આવેલ છે, જે અમદાવાદ ખાતે ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યું છે, ?...
થરાદના ભાપી ગામે કૈલાસવાસી આત્માના મોક્ષ અર્થે દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો
થરાદ તાલુકાના ભાપી ગામે ગોસ્વામી સ્વ કૈલાસવાસી સીતાબાના આત્માના મોક્ષ અર્થે પરિવાર દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો ભાપી મઠના મહંતશ્રી અંકિતપુરી બાપજીના દાદીમા ગ?...
બનાસકાંઠા અંબાજી ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો યુવક મહોત્સવ
રાજ્યભરની ૩૪ સંસ્કૃત કોલેજના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ મહોત્સવમાં ભાગ લેશે બનાસકાંઠા અંબાજી ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળનો ૧૮મો યુવક મહોત્સવ યોજાશે જેમાં રાજ્યભરની ૩૪ સંસ્?...