બનાસકાંઠા જળબંબાકાર: વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર
ગુજરાતમાં ચોમાસાની ઋતુએ જોર પકડ્યું છે અને મેઘરાજાએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જમાવટ કરી છે. ગયા અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ હવે ઉત્તર ગુજરાત, ખાસ કરીને બનાસકાંઠા ?...