અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે, 96% કામ પૂર્ણ, દર્શન હવે દૂર નથી!
અયોધ્યામાં બનતા રામ મંદિર માટે રાજસ્થાનના બંસી પહાડપુરથી પથ્થર લાવવામાં આવ્યા છે. લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના એન્જિનિયર અને કારીગર મળીને આ મંદિર બનાવ રહ્યા છે. ખુશીની વાત એ છે કે મંદિરનું ક?...