‘સનાતન ધર્મ વટ વૃક્ષ છે, તેની સરખામણી ઝાડ સાથે ન કરો’, ‘બંટેંગે તો કટેંગે’ બાદ CM યોગીનું વધુ એક મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજના પ્રવાસે હતાં. આ દરમિયાન તેમણે મૌની અમાસ પર સ્નાનને લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તે બાદ મહાકુંભમાં યોગી આદિત્યનાથે સનાતન ધર્?...