સાબરમતી પર બનશે ગુજરાતનો સૌ પ્રથમ 1 કિ.મી. લાંબો સિક્સલેન રબર કમ બેરેજ બ્રિજ…
શહેરમાં સાબરમતી નદી પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યનો સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રૂ.367 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજ પર થઈ સાબરમતીથી સદર બજાર ?...