ચોમાસામાં મોટા ભાગના લોકોને થાય છે શરદીની સમસ્યા, બચાવ માટે અપનાવો આ નુસખા
ચોમાસામાં હવામાં ભેજ વધવાથી હવામાં વાયરસ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધવા લાગે છે. તેથી માં ઉધરસ, શરદી અને સિઝન ફ્લૂના કેસ ઝડપથી વધે છે. બેક્ટેરિયા અને વાયરસ ભેજવાળી જગ્યાએ સરળતાથી વધે છે, તેથ?...