અટારી-વાઘા બોર્ડર પર ફરીથી શરૂ થશે બીટિંગ રિટ્રીટ સેરેમની, સામાન્ય લોકો થઇ શકશે સામેલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયા બાદ સરહદ પર તણાવ ઓછો થયો છે. જે બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મંગળવારથી પંજાબના અમૃતસરમાં અટારી બોર્ડર પર ફરી એકવાર બીટિંગ રીટ્રીટ સમા?...