AI વર્ઝનમાં PM મોદીએ શેર કર્યા પોતાના યોગા વીડિયોઝ, જણાવ્યાં અલગ-અલગ આસનનાં ફાયદા
ઈન્ટરનેશનલ યોગા ડે થોડા જ દિવસોમાં આવવાનો છે. આ અવસર પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજ એક યોગાસનનો વીડિયો શેર કરે છે. વીડિયોમાં તેમનું AI વર્ઝન યોગાસન કરતું જોવા મળી રહ્યું છે. સાથે જ ત?...