બેંગલુરુમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, સાત રાજ્યોમાં પડ્યા દરોડા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી ષડયંત્રના મામલામાં બેંગલુરુ સહિત 7 રાજ્યોમાં દરોડા પડ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ બેંગલુરુમાં રાજભવનને ઉડાવી દેવાની ધમકી ...
15 શાળાઓને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, દરેકને એકસાથે મળ્યો ઈ-મેલ, તરત ખાલી કરાવ્યા કેમ્પસ
કર્ણાટકની રાજધાની બેંગલુરુની લગભગ 15 શાળાઓને શુક્રવારે સવારે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોલીસ તમામ સ્કૂલોમાં તપાસ કરી રહી છે પણ તેમ?...
મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ 44 બિલિયન ડોલર કર્યા પાર, અશ્વિની વૈષ્ણવે iPhone પર કહી મોટી વાત
દેશના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે બેંગલુરુ નજીક હોસુરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા 9...
દેશનું પ્રથમ એરપોર્ટ બનશે બેંગ્લુરુ જ્યાં ગેજેટ-ઈન ટ્રે સિક્યોરિટી ચેક સિસ્ટમ હટી જશે, જાણો શું છે આ સુવિધા
બેંગ્લુરુનો કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) દેશનું પ્રથમ એરપોર્ટ બનવાનું છે જ્યાં સિક્યોરિટી ચેકમાં મોબાઈલ ફોન અને લેપટોપ જેવા પર્સનલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસિઝને કાઢીને ટ્રેમાં નહીં રાખવ...
મેટ્રો ટ્રેનમાં બેસવા માટે કીડી-મંકોડાની જેમ લોકોની લાગી લાઈન, દરવાજો બંધ કરવામાં પણ મુશ્કેલી
પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ હાલમાં ટ્રાફિકની સમસ્યાઓને કારણે વધી રહ્યો છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે પોતાના વ્હીકલની જગ્યાએ બસ, રિક્ષા કે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતા થયા છે. દિ?...
બેંગલુરુમાં બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, એક વ્યક્તિએ છત પરથી કૂદકો મારી બચાવ્યો જીવ
કર્ણાટકની રાજધાની બેંગલુરુ ના પોશ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના ઉપરના માળે લાગેલી આગ ને કારણે ત્યાં રાખવામાં આવેલ સિલિન્ડર ફાટ્?...
ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યુ તે લેન્ડિંગ પોઈન્ટ હવેથી “શિવશક્તિ” નામે ઓળખાશે, વડાપ્રધાન મોદીએ કર્યુ નામકરણ
ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યુ તે લેન્ડિંગ પોઈન્ટ હવેથી “શિવશક્તિ” નામે ઓળખાશે, જ્યારે ચંદ્રયાન-2 જ્યાં ઉતર્યુ હતુ તે લેન્ડિંગ પોઈન્ટને તિરંગા નામ આપી પીએમ મોદીએ નામકરણ કર્યુ છે. વડાપ્રધાન મોદી દક?...
PM મોદી ISROની મુલાકાતે, વિદેશયાત્રાથી સીધા બેંગ્લુરુ પહોંચ્યા, જય જવાન જય અનુસંધાનનો સૂત્ર આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની વિદેશ યાત્રા પૂરી કરીને દેશ પરત ફર્યા છે, પરંતુ આ વખતે વડાપ્રધાનનું વિમાન નવી દિલ્હી આવ્યું ન હતું અને સીધું બેંગલુરુમાં લેન્ડ થયું હતું. અહીંથી વડાપ્રધા...
વિપક્ષની એકજૂથતા પર PM મોદીના પ્રહાર, બેંગલૂરૂમાં ભ્રષ્ટાચારીઓ એકત્રીત થયા
PM મોદીએ પોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. અહીં વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, '26 રાજકીય પક્ષો 2024 માટે એક થઈ રહ્યા છે. કેટલાક લોકો ભારતની દ...
બિહારના CM વડાપ્રધાન પદના નબળા દાવેદાર, બેંગલુરુમાં નીતિશ કુમાર વિરુદ્ધ લાગ્યા પોસ્ટર
વિપક્ષી દળોની બીજી સંયુક્ત બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં કુલ 26 પક્ષ સામેલ થઇ રહ્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, નીતિશ કુમાર, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, એમકે સ્ટાલિન, મહેબૂબા મુફ્તી અને અખિલે?...