હવેથી આતંકી ચેનલનું પ્રસારણ બંધ, નેતાન્યાહૂએ ઈઝરાયલમાં અલ જઝીરા ચેનલ પર રોક લગાવી
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ન્યૂઝ ચેનલ અલ જઝીરા પર ઈઝરાયલમાં તાત્કાલિક અસરથી રોક લગાવવાની જાહેરાત કરી છે. આ માટે ઈઝરાયલની સંસદમાં એક પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો અને એ પ?...
હમાસ સાથેની જંગ વચ્ચે એકાએક કેમ ઈઝરાયલ પહોંચ્યા એલન મસ્ક? ગાઝાને લઇને કહી મોટી વાત
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલ ઈઝરાયેલમાં છે. યુદ્ધની વચ્ચે તે સોમવારે ઈઝરાયેલ પહોંચ્યો હતા. તેમણે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઈસાક હરઝોગને મળ્યા હતા. મસ્કએ ગાઝા પ?...
યમનના હૂતી વિદ્રોહીની કરતુતનો વીડિયો આવ્યો સામે, આ રીતે ‘ઇઝરાઇલી જહાજ’ કર્યું હાઇજેક
યમનના હૂતી વિદ્રોહીઓએ Red Seaમાં એક માલવાહક જહાજને હાઈજૈક કરી લીધું છે. આ જહાજના ક્રૂને બંધક બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ દરિયાની વચ્ચે બનેલો છે. યમને એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં એવું દેખા...
બાઈડન-નેતન્યાહુએ ગાઝામાં યુદ્ધવિરામ પર કરી ચર્ચા, બંધકોને મુક્ત કરવા અંગે પણ થઈ વાતચીત
અમેરિકન રાષ્ટ્રપતી જો બાઈડન અને ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુએ માનવતાવાદી કારણોસર ગાઝામાં લડાઈમાં વ્યૂહાત્મક વિરામ અને બંધકોની મુક્તિની શક્યતા અંગે ચર્ચા કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્...
અમેરિકાના પેલેસ્ટાઈન સમર્થિત દેશોએ ઈઝરાયલ સાથે છેડો ફાડ્યો, લીધો મોટો નિર્ણય
ગાઝા પર તાબડતોડ હુમલો કરી રહેલા ઈઝરાયેલને દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાએ મોટો ઝટકો આપ્યો છે. બોલિવિયાએ ઈઝરાયેલ સાથે પોતાના રાજદ્વારી સંબંધો તોડવાનું એલાન કરી દીધુ છે. આ ઉપરાંત કેટલાંય દક્ષિ?...
ગાઝામાં હોસ્પિટલ પર હુમલાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી, અમેરિકાએ ઈઝરાયેલના સમર્થનમાં રજૂ કર્યા 6 પુરાવા
ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયેલની એર સ્ટ્રાઈકમાં 500થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલામાં મોટી સંખ્યામાં બાળકો ના મોત થયા છે. આ હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના ઈઝરાયેલ પ્રવાસ પહેલા થયો છે. પે...
ઈરાન અને હિઝબુલ્લાહ અમારી ધીરજની કસોટી ન કરે : નેતન્યાહૂ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે જંગ જામ્યો છે. એ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે જો ઈઝરાયલ હુમલા રોકી દેશે તો હમાસ ઈઝરાયલના નાગરિકોને મુક્ત કરી દેશે. એ નિવેદન વચ્ચે હવે ઈઝરાયલ અને હમા?...
અમેરિકાની ઈરાનને ચેતવણી, હમાસના હુમલાને ગણાવ્યો અત્યંત ક્રૂર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાન પર પેલેસ્ટિયન આતંકવાદી સંગઠન હમાસને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને ચેતવણી આપી દીધી છે. ઈઝર?...