ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા આજે રાજપીપળામાં અગ્રણીઓ સાથેની બેઠક યોજાઇ ગઇ.
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા આજે રાજપીપળામાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઇ નાયક ના અધ્યક્ષ સ્થાને સામાજિક અગ્રણીઓ સાથેની બેઠક યોજાઇ ગઇ,જેને દ?...