ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્તિશાળી
ઝૂંડમાં આવતા ડ્રોન અને માઈક્રો ડ્રોન હુમલાનો સરળતાથી સામનો કરી શકે તે માટે ભારતે અત્યાધુનિક સ્વદેશી ‘ભાર્ગવાસ્ત્ર’ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઓડિશાના ગોપાલપુર સ્થિત સીવર્...