Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

bhavnagar news

382 stories

ભાવનગરના ત્રણ ફૂટના ગણેશ બન્યા દુનિયાના સૌથી નાના કદના ડોક્ટર

ગણેશ બારૈયા ઘણી બધી મુશ્કેલીઓને પાર પાડી વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર બની ગયા છે. ત્રણ ફૂટના ગણેશે મેડિકલની પરીક્ષા પાસ કરી હોવા છતાં તેમને કોલેજમાં પ્રવેશ આપવાથી ઈનકાર કરાયો હતો. જો કે ગણેશ આ મામલાને હાઈકોર્ટ અને પછી સુપ્રીમ…

· 3 min read

તાંબાના નેનો પાર્ટીકલ્સ થી વિવિધ માઈક્રોબીઅલ્સ સામે રક્ષણ આપતા મટીરીયલનો આવિષ્કાર

તાંબાના નેનો પાર્ટીકલ્સ થી વિવિધ માઈક્રોબીઅલ્સ સામે રક્ષણ આપતા મટીરીયલનો ભાવનગર ની અનંત કોપર એન્ટી માઈક્રોબીઅલ કંપની આવિષ્કાર કરવામાં આવ્યો . તાજેતરમાં ભાવનગર ખાતે આવેલ અનંત કોપર એન્ટી માઈક્રોબીઅલ કંપની દ્વારા એક નવિન સંશોધન કરવામાં આવેલ છે. કંપની દ્વારા છેલ્લા…

· 2 min read

ગોહિલવાડમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજતાં સાંઢિડા મહાદેવ

ગોહિલવાડનાં તીર્થસ્થાનોમાં સણોસરા પાસે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સાંઢિડા મહાદેવ બિરાજે છે. ગોબરી નદી અને કુંડ સાથે વિશાળ નંદી અહીંના વિશેષ આકર્ષણ છે. અહીંયા નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવની પૂજા અર્ચના માટે દૂર સુદૂરથી ભાવિક ભક્તો આવતાં રહે છે. શ્રાવણ માસ,…

· 1 min read

ઈશ્વરિયા ગામે ભાવિકોનાં સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર

ઈશ્વરિયા ગામમાં ભાવિકોનાં સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર ચાલી રહેલ છે. અહી સુંદર શિવાલયનું નિર્માણ થઈ રહેલ છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં ભોળાનાથ શિવજીનાં સ્થાન માટે ભાવિકોનાં તન, મન અને ધન સાથેનાં સહયોગથી કામગીરી ચાલી રહી છે. નીલકંઠ મહાદેવ મંદિર…

· 1 min read

શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રને અપાયેલ ‘માતા યશોદા સન્માન’

સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સિહોર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રનાં સંચાલક અને તેડાગરને 'માતા યશોદા સન્માન' એનાયત થયેલ છે. પાલિતાણામાં ધારાસભ્ય ભિખાભાઈ બારૈયાની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલ નારીશક્તિ વંદના કાર્યક્રમમાં સિહોર તાલુકાનાં 'શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર' નિધીબેન દવે અને…

· 1 min read

નારીનું એક સ્વરૂપ નથી, એ તો સર્વ રૂપેણ છે. – શ્રી વૈશાલીબાળા

મહિલા દિવસ પ્રસંગે પ્રેરક ચિંતન સંદેશો આપતાં કથાકાર વક્તા વૈશાલીબાળા એ જણાવ્યું છે કે, નારીનું કોઈ એક સ્વરૂપ નથી, એ તો સર્વ રૂપેણ રહેલ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચ પ્રસંગે રંઘોળાનાં કથાકાર વક્તા વૈશાલીબાળાએ પ્રેરક ચિંતન સંદેશો આપતાં શાસ્ત્ર…

· 1 min read

ભાવનગર લોકસભા સીટની રેસમાં કોળી સમાજના નમો મોખરે બોલાઈ રહ્યા છે

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ને પોરબંદર સીટ થી ટિકિટ અપાતા કોળી સમાજના નીમુબેન બાંભણિયા અને કાળુભાઈ જાંબુચા નુ નામ મોખરે ગણાય રહ્યું છે , એવું પણ લોક ચર્ચા થઈ રહી છે કે ગોરધનભાઈ ઝડફિયા ને પણ ટિકિટ મળી શકે .…

· 1 min read

મહાશિવરાત્રી પ્રસંગે જાળિયા સ્થિત શિવકુંજ આશ્રમમાં શિવ આરાધના પ્રારંભ

મહાશિવરાત્રી પ્રસંગે જાળિયા સ્થિત શિવકુંજ આશ્રમમાં શિવ આરાધના પ્રારંભ થયેલ છે. વિશ્વાનંદ માતાજીનાં સંકલન સાથે પાઠાત્મક મહારુદ્ર આયોજન થયું છે. સનાતન ધર્મનાં આરાધ્ય દેવ શિવજીના પર્વ મહાશિવરાત્રી પ્રસંગે મંગળવારથી જાળિયા સ્થિત શિવકુંજ આશ્રમમાં શિવ આરાધનાનો પ્રારંભ થયેલ છે. અહી સોમનાથ…

· 1 min read

ભાવનગર મહાનરપાલિકા દ્વારા જૂના બાકી ના વેરા માટે OTIS સ્કીમ લાગુ કરી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા OTIS સ્કીમ બાહર પાડવામાં આવી છે , જેને કારણે કરદાતાઓ ને લાભ મળશે , આ સ્કીમ અંતર્ગત જૂના ઘરવેરા ની રકમ ના પાંચ હપ્તા કરી આપવામાં આવશે અને તેના ઉપર ચડતું વ્યાજ બંધ થઈ જશે ઉપરાંત નવા…

· 1 min read

લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર નો ૫૨ મો પાટોત્સવ ધામધુમથી ઉજવાયો

૫૧ વર્ષ પેહલા મહા વદ સાતમ ના દિવસે ભાવનગર લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર ની સ્થાપના કરાઈ હતી અને નિજ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ , હરિકૃષ્ણ મહારાજ , ઘનશ્યામ મહારાજ આદિ દેવોની પધરામણી કરવામાં આવી હતી , ત્યાર થી લઈ આજ સુધી…

· 2 min read