કેન્દ્રીય મંત્રી નીમૂબેન બાંભણિયાએ પોતના જન્મ દિવસે ક્રેસન્ટના ગણપતિજી ની આરતી ઉતારી
સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા છેલ્લા સત્તર વર્ષ થી ક્રેસન્ટ સર્કલ માં ગણેશજી સ્થાપના કરી ભવ્ય આયાજનો કરવામાં આવે છે . દર વર્ષે નવી નવી થીમ સાથે મિત્ર મંડળ કામ કરે છે , કોરોના કાળમાં ...
સમાજમાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર ને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” ૨૦ સપ્ટેમ્બરે થશે રિલીઝ
દિલ્હીમાં થયેલ નિર્ભયા બળાત્કાર કેસ , હૈદરાબાદમાં બનેલ યુવતી પર અને હાલ માં થયેલા કોલકત્તામાં મહિલા તબીબ ને બળાત્કાર કરી નિર્દય રીતે હત્યા કરવામાં આવી . સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠ?...
ભાજપ નું સદસ્યતા અભિયાન શરૂ , ભાવનગર મહાનગરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે અભિયાન ખુલ્લું મુક્યુ
બીજી સપ્ટેમ્બરથી ભાજપ નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે , વિશ્વની સૌ થી મોટી પાર્ટીના બંધારણ મુજબ દર ૬ વર્ષે સદસ્યતા અભિયાન કરવામાં આવે છે . બીજી તારીખથી શરૂ થયેલ ભાજપ સદસ્યતા અભિયાન...
સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા પોષણ માસ સંદર્ભે ઉજવણી
સરકાર દ્વારા માતા અને બાળકનાં સર્વાંગી સ્વાસ્થ્ય માટે પોષણ માસ ઉજવણી થઈ રહી છે, આ સંદર્ભે સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા ભાવનગર જિલ્લા પંચાયત અધ્યક્ષ રૈયાબેન મિયાણી અને અગ્રણ?...
પર્યુષણના પાંચમા દિવસે આજે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી શહેરના દેરાસરોમાં ધામધૂમ થી કરવામાં આવી
પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર જૈન સમાજ ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણક ની ઉજવણી ધામધૂમ થી કરતા હોય છે , પર્યુષણના પાંચમા દિવસે અને ભાદરવા શુદ એકમ ના દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ન?...
લોકભારતીમાં બધું બરાબર છે ને? ક્ષેમ કુશળ મુલાકાત લેતાં મોરારિબાપુ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ ક્ષેમકુશળ મુલાકાત લઈ પૂછ્યું કે, લોકભારતીમાં બધું બરાબર છે ને? અહિયાં સંસ્થા પરિવાર સાથે મૌન સંવાદ કર્યો. ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સં?...
હાથ પગ હલાવતાં મળે તે સુખ અને સ્થિર થતાં મળે તે આનંદ – વિશાલ ભાદાણી
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા દ્વારા 'સુખ અને આનંદ' પરિસંવાદમાં મહાનુભાવોનાં વક્તવ્યોમાં સૌએ મોજ માણી. અહીંયા સમાપન ઉદ્બોધન કરતાં વિશાલ ભાદાણીએ કહ્યું ક?...
ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત કરતાં શ્રી મોરારિબાપુ
ગોહિલવાડની ઐતિહાસિક ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત મોરારિબાપુનાં હસ્તે થયું છે. મહંત બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા ભાવ અભિવાદન થયું હતું. શ્રાવણ માસનાં પવિત્ર દિવસમ...
પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વડોદરાવાસીઓના આરોગ્યની ચકાસણી કરવા માટે પોહચી વેળાવદર પ્રાથમિક આરોગ્યની ટીમ
ભાવનગર સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે સમગ્ર તંત્ર રાતદિન એક કરી રહ્યું છે. ?...
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શનિવારે યોજાશે ‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદ
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શનિવારે 'સુખ અને આનંદ' વિષયક પરિસંવાદ યોજાશે. વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા આયોજન થયેલું છે. સુખ અને આનંદ વિષયક સ્વનુભાવોની પ્રસ્તુતિ માટે વિશ્વવાત્સલ મા...