અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે
વિશ્વગ્રામ અને ભારતીય સંગીત વિદ્યાલયનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં સ્નેહ સંગીત યાત્રામાં કલાકારો દ્વારા કળા અને કરુણા સભર પ્રસ્તુતિ થઈ, આ વેળાએ આ કલાકારોનો ભાવ અનુભવાયો કે, અમે સુર સંગ?...
પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન
કોઈ ભલામણ કે ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાની સુવાસ મેળવીને દાતા વિસામણભાઈ ઢોલા તથા મૂકતાબેન ઢોલાએ ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન અર્પણ કરી દીધું છે. પ્રેમપરા ધારી?...
મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું
ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુનાં હસ્તે 'શબદની નાવ મૌનના ઘાટે' પ્રકાશન લોકાર્પણ થયું છે. દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો. લેખન પ્રવૃત્તિ સાથે પ્રવૃ...
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર ના લોકપ્રિય સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયા…
ત્રિપુરા નો પ્રવાસ પૂર્ણ કર્યાં બાદ ભાવનગર ના સાંસદ પહોંચ્યા બે દિવસ અરુણાચલ પ્રદેશ ના પ્રવાસે અરુણાચલ પ્રદેશ ની મુલાકાત દરમિયાન દિબાંગ બહુતેહુક હાઇડ્રોલિક પ્રોજેક્ટ સાઈટ, ડમ્બુક સામુહ?...
ભાવનગર ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
બેઠકમાં જિલ્લા કલેકટરઆર.કે.મહેતાએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરવા, હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારના વાલી-વારસને શોધીને તેમને નિયમોનુસા?...
લોક ચાહના હોય તો “ભાઈ” જેવી , ભાવનગર ગ્રામ્યના સ્નેહ મિલન સમયે વીજ પુરવઠો ખોરવાયો છતાંય લોકો શાંતિથી બેઠા રહ્યા
ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નુતન વર્ષમાં ભાવનગર ગ્રામ્યનો સ્નેહ મિલન યોજાયો જેમાં બોહાળી સંખ્યા લોકો આવ્યા હતા , કાર્યક્રમ વચ્ચે બે મિનિટ માટે વીજ પુરવઠો ખોરવાયો હતો તેમ છતાંય લોકો શા...
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો વિકાસ કામોને વેગ આપવા અગ્રણીઓ સાથે સંવાદ કર્યો
ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રીશ્રી?...
ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં આગામી શનિવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. વ્યાસપીઠ પર હરસિદ્ધિદીદી બિરાજી કથા રસપાન કરાવશે. ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર પરિક્રમા પર્...
સુખપર ગામ પાસે આરાધધામમાં સંત ગાથા સાથે દિવ્ય જ્યોત દર્શન લાભ
સુખપર ગામ પાસે આરાધધામમાં રવિવારથી કથા વક્તા સંત પ્રેમી ઘનશ્યામભાઈ લખાણી દ્વારા સનાતન ચરિત્ર ગાન થઈ રહેલ છે. સંત ભક્ત ચરિત્ર ગાથા સાથે અહીંયા સિદ્ધ સ્થાનોની દિવ્ય જ્યોત દર્શન લાભ મળી રહ્યો...
મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ
કાકીડી ગામે ચાલતી રામકથામાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે. તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે '?...