ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે
ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ અને સરળ બનાવવાના ઉદ્દેશ સાથે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સતત તેમાં ટેક્નોલોજિકલ સુધારાઓ કરી રહ્યા છે. BHIM એપને વધુ સુલબ બનાવતાં NPCIએ BHIM 3.0 લોન્ચ કરી છે. જેમાં પે...