ભુવનેશ્વરમાં ઘરનાં છત પર ભયાનક બ્લાસ્ટનો CCTV વીડિયો વાયરલ, ગેરકાયદેસર બૉમ્બ બનાવવાની આશંકા
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના સુંદરપાડા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં થયેલા ભયાનક વિસ્ફોટનો CCTV વીડિયો સામે આવતાં ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ છે. વીડિયોમાં બ્લાસ્ટની તીવ્રતા સ્પષ્ટ જોવા મળે ...