ભાવનગર જિલ્લામાં રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ એટલે કે અંધારપટ કરવામાં આવતા અંધકાર છવાયો હતો. જેમાં ભાવનગર જિલ્લાની બજારો, ઘરો, શેરીઓ અને ઓફિસોમાં 7.45 વાગ્યે બે મિનિટ સાયરન ...
હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ
હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ થયો છે. આયોજનમાં શિવકુંજ આશ્રમ જાળિયા પરિવાર ભક્તિભાવ ઉત્સાહ સાથે જોડાયો છે. ભારતવર્ષનાં તીર્થસ્થાન હર...
પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે
પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર મૂકેશ પંડિતે કહ્યું કે, પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે. પત્રકાર અને તસવીરકાર ત...
લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે – વસંતભાઈ ગઢવી
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં વાર્ષિકોત્સવ સાથે યોજાયેલ નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવીએ કહ્યું કે, લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત ?...
કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ
કૈલાસ ગુરૂકુળ મહુવામાં જ્ઞાનસત્ર સાથે લોકસાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણવા મળી. મોરારિબાપુનાં સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઉપક્રમમાં રાસ અને ભવાઈનું આયોજન થયું હતું. સૌરાષ્ટ્ર ?...