સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
બેંકો અને અન્ય ધિરાણકર્તાઓ તરફથી ફ્લોટિંગ રેટ વાળી લોનની સમય પહેલા ચુકવણી કરવા પર કોઈ પ્રિ પેમેન્ટ પેનલ્ટી અથવા ફોરક્લોઝર ચાર્જ આપવો પડશે નહીં. વ્યક્તિઓની સાથે, આ હવે સૂક્ષ્મ અને નાના ઉદ્ય?...