લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે 57 બેઠકો પર મતદાન, PM મોદી, કંગના, પવન સિંહ સહિત 11 દિગ્ગજો ચૂંટણીના મેદાનમાં
19 એપ્રિલે પ્રથમ તબક્કાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 57 બેઠકો પર મતદાન બાદ 1 જૂન શનિવારના રોજ સમાપ્ત થશે. શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠકોના મતદારો તેમના સાંસદને ચ?...
આ ગરમીએ તો ભારે કરી! સ્કૂલની 48 વિદ્યાર્થીનીઓ થઇ ગઇ બેભાન, કરાઇ હોસ્પિટલાઇઝ
દેશભરમાં અંગ દઝાડતી જીવલેણ ગરમી વચ્ચે બિહારથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બુધવારે બિહારના બેગુસરાયની શાળાઓમાં વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ હતી કારણ કે તેઓ સખત ગરમી વચ્ચે અભ્યાસ કરી રહી હત...
મોરારિબાપુનાં વ્યાસાસને બિહારમાં વાલ્મિકીનગરમાં યોજાશે રામકથા
મોરારિબાપુનાં વ્યાસાસને બિહારમાં વાલ્મિકીનગરમાં રામકથા યોજાશે. આગામી શનિવારથી આ કથા પ્રારંભ થશે. બિહાર રાજ્યમાં પશ્ચિમ ચંપારણ વાલ્મિકીનગરમાં આગામી શનિવાર તા.૧થી મોરારિબાપુનાં વ્યાસા?...
‘પીએમની ખુરશી સાથે ઇન્ડિયા ગઠબંધન…’, પાટલીપુત્રથી PM મોદીએ વિપક્ષને લીધું આડે હાથ
લોકસભા ચૂંટણીની વચ્ચે PM મોદીએ વિપક્ષ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ INDIA ગઠબંધનની પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય પાંચ વર્ષમાં પાંચ PM આપવાનો છે. બિહા...
એક જ વીડિયોથી કોંગ્રેસ અને તેના પૂરા ઈકોસિસ્ટમ ખુલ્લી પડી ગઈ, બિહારમાં બોલ્યા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસે 25 વર્ષમાં મને અનેકવાર ડરાવવાની કોશિશ કરી પરંતુ હું ડરુ ?...
બિહારમાં ચાર માફિયાની પત્ની ચૂંટણી લડી રહી છે!
એક સમય હતો જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના રાજકારણમાં માડિયાઓની બોલબાલા હતી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં એરિયા પ્રમાણે બાહુબલિઓ હતા. બિહારની સ્થિતિ પણ એવી જ હતી. ઉત્તર પ્રદેશનું ?...
કોંગ્રેસના રાજમાં નાના-નાના દેશો હુમલા કરીને જતાં રહેતા હતા: બિહારની રેલીમાં PM મોદીનું નિવેદન
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi in Bihar)એ બિહારના જમુઈમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. અહીં તેમણે જનસભા સંબોધી વખતે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોંગ્રેસ અને આરજેડી જેવા ?...
બીજા તબક્કામાં 12 રાજ્યોની 89 સીટો માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ
ભારતમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.19 એપ્રિલથી પ્રથમ તબક્કાની ચૂંટણી શરુ થશે. બીજા તબક્કામાં ચૂંટણી 12 રાજ્યોમાં યોજાવાની છે. જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી યોજાવ?...
ભારતના સૌથી મોટા નિર્માણાધીન બ્રિજનો એક હિસ્સો ધરાશાયી, બિહારમાં 9 મજૂરો દટાયાં, 1નું મોત
બિહારમાં ફરી એકવાર બ્રિજ ધરાશાયી થયાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. તેનાથી નીતીશ કુમાર સરકારની પોલ ખુલી ગઈ છે. અહીં સુપોલના બકોરમાં શુક્રવારે સવારે એક પુલનો હિસ્સો ધરાશાયી થતાં મોટી દુર્ઘટન...
પશુપતિ પારસ NDAથી અલગ થયા, કેન્દ્રીય મંત્રી પદ છોડ્યું, કહ્યું- ‘અમને એક પણ બેઠક ન આપવામાં આવી’
બિહારમાં NDAમાં બેઠક વહેંચણીનો ઉકેલ લાવી દેવાયો છે. બેઠક વહેંચણીને લઈને હવે ગઠબંધનની પાર્ટીઓમાં નારાજગી પણ સામે આવવા લાગી છે. ખાલી હાથ રહેલા પશુપતિ પારસની નારાજગી ચર્ચામાં છે, તો રાષ્ટ્રીય લ?...