કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી સંરક્ષણ માટે નડિયાદ નગર વિસ્તારમાં રેલીનું આયોજન કરાયું
ઉત્તરાયણ પર્વ નિમિતે કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત અભિષેક સામરિયા (IFS), નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ- નડિયાદ ના માર્ગદર્શન હેઠળ તા.૧૦/૦૧/૨૦૨૫ના શુક્રવારના રોજ સામાજીક વનીકરણ રેન્જ- નડિયા...