બનાસકાંઠા થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્રારા પક્ષીઓ માટે પાણીના કુંડા- બર્ડ ફિડર – ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો….
થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્વારા પ્રાંત કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને ચકલી ઘર બર્ડ ફીડર તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ?...