‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન
વક્ફ સુધારા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 128 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 95 એ વિરોધ કર્યો હતો. ?...
યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. દિલ્હીનું આ બજેટ 2025-2026 માટે એક લાખ કરોડ રૂપિયાનું છે. સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખાગત સ...
‘હું દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છું…’ નવસારીની સભામાં વડાપ્રધાન મોદીએ આવું કેમ કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. અહીં તેમણે નવસારીમાં લખપતિ દીદીઓ સાથે વાત કરી. નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, મારા જીવનમાં કરોડો માતા?...
મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીવાર્દ મળ્યાઃ પીએમ મોદી
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસે છે. મહિલા દિવસના અવસરે તેમણે નવસારીમાં સંમેલનને સંબોધન કર્યું હતું. આ પહેલા તેઓ રોડ શો કરીને પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું. મહાકુંભમાં મા ગંગાના ...
ખાદ્યતેલમાં ઘટાડો, રવિવારે સાઇકલ પર ફોકસ… સેલવાસમાં ફિટ રહેવાનો પીએમ મોદીનો મંત્ર, હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે જનસભાને સંબોધતા વડાપ્રધ?...
માર્ગ અકસ્માતમાં વધારા માટે મૂળરૂપે એન્જિનિયર જવાબદાર, નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન, સભાને સંબોધિત કરતી વખતે, નીતિન ગડકરીએ ફરી એકવાર માર્ગ અકસ્માતોનો ઉલ્લેખ કર્યો. આ અં...
PM મોદી ઉત્તરાખંડના હરસિલ પહોંચ્યા, મુખીમઠમાં માતા ગંગાની પૂજા કરી
PM નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ સવારે લગભગ 9:30 વાગ્યે મુખવા ગામમાં મા ગંગાના શિયાળુ નિવાસસ્થાનની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. સવારે લગભગ 10:40 વાગ્યે, તેઓ પદયાત્રા અને બાઇ?...
મહિલા દિવસ પર મહિલાઓ સંભાળશે પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે મહિલા દિવસની ઉજવણી અલગ રીતે કરવા જઈ રહ્યા છે. આ ખાસ દિવસ પહેલા, વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, કેટલીક પસંદગીની મહિ?...
દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
દિલ્હીમાં ભાજપ સરકારના શપથ લીધાના એક દિવસ બાદ પાર્ટીના નેતા અને આગામી સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ શુક્રવારે કહ્યું કે વિધાનસભા સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્ર 27 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થશ...
રેખા ગુપ્તાએ લીધા દિલ્હી મુખ્યમંત્રીના શપથ, 27 વર્ષ બાદ રાજધાનીમાં જોવા મળશે ‘ભાજપ’ રાજ
ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમનો રાજ્યાભિષેક આજે રામલીલા મેદાનમાં થયો હતો. ગઈકાલે એટલે કે બુધવારે તેમને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચ?...