ભાજપ 2 ટકાથી ઓછી હાર-જીતવાળી 48 બેઠક પર દિગ્ગજ નેતાઓને ઉતારશે
નવી દિલ્હી ભાજપે લોકસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો અંગે મંથન શરૂ કર્યું છે. ‘મોદીની ગેરન્ટી’ના સૂત્રના સહારે પક્ષ વિજય નિશ્ચિત કરવા માટે માત્ર 2 ટકા જેટલું જ હાર-જીતનું અંતર રહ્યું હતું એ 48 ...
લોકસભા ચૂંટણીની તૈયારી માટે આજે પ્રદેશની બેઠક
લોકસભા ચૂંટણીની જાહેરાતને આડે હવે માંડ ૧૦૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી છે. શુક્રવારે પ્રદેશ કારોબારીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટિલે ૨૬માંથી ૨૬ બેઠકો...
CAAને લાગુ થતાં કોઈ રોકી નહીં શકે’: ગૃહમંત્રી અમિત શાહનો મમતા બેનર્જીને પડકાર
લોકસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. બીજી તરફ ભાજપે બંગાળમાં લોકસભાની 42માંથી 35 બેઠકો પર જીત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે?...
વડાપ્રધાન મોદીની યુટયુબ ચેનલના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2 કરોડને પાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યકિતગત યુટયુબ ચેનલના સબ્સક્રાઇબર્સની સંખ્યા વધીને બે કરોડને પાર થઇ ગઇ છે. ભારતના વડાપ્રધાન આ સિદ્ધિ હાંસલ કરનારા વિશ્વના એક માત્ર નેતા છે. વિશ્વના અન્ય નેતાઓ ?...
ભારતમાં પણ ધાર્મિક લઘુમતી પ્રત્યે ભેદભાવ રખાતો નથી : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમાજમાં કોઈ પણ ધાર્મિક લઘુમતિ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો જ નથી. આ સાથે તેઓના ટીકાકારોને તેઓએ એમને કઠોર જવાબ આપી દીધો હતો. ઈંગ્લેન્ડનાં આર?...
ચિરાગ પટેલ અને ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે! કાલે વધુ એક રાજીનામું પડશે
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર મળી રહ્યા છે. દેશમા આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ પહેલા મંગળવારે ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમા...
મોહન યાદવ બન્યા MPના નવા CM: PM મોદી અને ગૃહમંત્રી શાહ શપથગ્રહણમાં થયા સામેલ, કાર્યક્રમ પહેલા ઘાયલ થયા ડેપ્યુટી CM
વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ આજે મધ્ય પ્રદેશને નવા મુખ્યમંત્રી મળી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના અતિથિઓની હાજરીમાં મોહન યાદવે મુખ્યમ?...
કોંગ્રેસની ડેકોઇટીઓ તો મશહૂર છે : કોંગ્રેસના સાંસદ પાસેથી મળેલા 350 કરોડ અંગે વડાપ્રધાન મોદીનો કટાક્ષ
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુનાં વિવિધ સ્થાનો પર આવક વેરા વિભાગની રેડ આજે છઠ્ઠા દીવસે પણ ચાલુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ્યુલર સીરીઝ મની હીસ્ટનું ઉદાહરણ આપતાં કોંગ્રે...
ધારા 370 કલંક હતી , હું મિટાવવા માંગતો હતો…: સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ PM મોદીનો લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે, જેમાં પીએમ મોદીએ કલમ 370 ને એક કલંક ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 11 ડિસેમ્બરે ભારતની સુપ્રીમ કોર?...
આપ કો વોટ દિયા થા ભૈયા, શિવરાજને મળીને લાડલી બહેનો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી
મધ્ય પ્રદેશમાં નવા સીએમનું એલાન થઈ ગયુ છે. બીજેપીએ આ વખતે એમપીની કમાન શિવરાજ સિંહ ચૌહાણના બદલે મોહન યાદવને આપી છે. 18 વર્ષથી CM રહેલા શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે પોતાનું રાજીનામું આપી દીધુ હતું. ...