તેલંગાણામાં મતદાનના પહેલા ઝડપાયું દારૂ, સોનું, ચાંદી અને ડ્રગ્સ, 745 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત
રાજકીય પક્ષો ચૂંટણીમાં જનતાને આકર્ષવા માટે તમામ પ્રકારના વચનો આપે છે. તેમજ ઘણી પાર્ટીઓ જનતાને આકર્ષવા પૈસા અને દારૂની લાલચ આપવાનો પણ આરોપ છે. આ દરમિયાન, તેલંગાણામાં મતદાનના એક દિવસ પહેલા, દા...
રાજસ્થાનના રણસંગ્રામમાં કોણ જીતશે, આજે એક્ઝિટ પોલમાં થશે જાહેર
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 25મી નવેમ્બરે મતદાન થયા બાદ હવે પરિણામ આગામી 3જી ડિસેમ્બરે આવશે. પરંતુ તે પહેલા મતદારો એક્ઝિટ પોલની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોણ જીત?...
ઉપરાષ્ટ્રપતિ ધનખડે PM મોદીને યુગપુરુષ ગણાવતા સંજય રાઉત ભડક્યા, જાણો શું કહ્યું
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના તાજેતરના નિવેદનમાં પીએમ મોદીની પ્રશંસા કરતા તેમને યુગપુરુષ ગણાવ્યા હતા. હવે ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે. શિવસેના નેતા સંજય રાઉત પીએમ...
કોંગ્રેસ અને BRS બંને ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટીઓ છે – જેપી નડ્ડાના આકરા પ્રહાર
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે બીજેપી એડીચેટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદી ઉપરાંત બીજેપીના અનેક દિગ્ગજ નેતા જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્રણ દિવસ બાદ યોજાનારી ચૂંટણી માટે બ...
યોગીથી લઈને મહારાણી સુધી..રાજસ્થાનમાં સત્તા પલટની આશા સાથે ભાજપે ઉતાર્યા આ 7 સાંસદ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. રાજસ્થાનમાં આ વખતે ખરાખરીનો જંગ જામ્યો છે. તેમાં પણ આ વખતની લડાઈ ‘નિયમો અને રિવાજો’ બદલવાને લઈને છે. એક તરફ ભાજપ છે જેને સત્તા પલટની આ?...
કોના હાથમાં રાજસ્થાનની કમાન? આજે મહાસંગ્રામ..: 199 બેઠકો પર મતદાન શરૂ, 5.25 કરોડ મતદારો કરશે વોટિંગ, 1862 ઉમેદવારો મેદાનમાં
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો શનિવારે પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ હતો. દેશના ઘણા નેતાઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. સત્તારૂઢ કોંગ?...
‘સચિન પાયલોટને દુધમાંથી માખીની જેમ બહાર કરી દીધા’: રાજસ્થાનમાં PM મોદીએ કોંગ્રેસના આતંરિક વિખવાદ પર કર્યો કટાક્ષ
રાજસ્થાનમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે પીએમ મોદીએ રાજસ્થાનના દેવગઢમાં ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે હંમેશા ખોટા વચન?...
રાજસ્થાનમાં BJPની સરકાર બની રહી છે, જનતા જાદુગર બનીને ગેહલોતને ગાયબ કરી દેશે: અમિત શાહ
રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ થનાર વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલ પ્રચાર અભિયાન આજે સાંજે બંધ થઈ જશે. તે પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, રા?...
ડાંગમાં ભાજપાનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા
જિલ્લા ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ત?...
સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને અપાશે CPR તાલીમ
રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે એક ખાસ તાલીમ યોજાશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતા?...