અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશના પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષા મંત્રી ઋષિકેશભાઇ પટેલને મળીને કોમન યુનિવર્સિટી એક્ટને લઈને સુજાવ આપ્યા.
જે કેટલાય અંશે અભિનંદનને પાત્ર છે, આ કોમન યુનિવર્સિટી એક્ટ થી તમામ યુનિવર્સિટીઓ એક ગતિ થી એકસુત્રતા માં કાર્ય કરશે. આ એક્ટ સરકાર દ્વારા પબ્લિક ડોમેન પર મુકવામાં આવ્યો છે. જેમાં સક્રિય વિદ્ય...