ડોલવણ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીરવ ગામીતની વરણી કરાઈ
ભાજ-વિકાસ શાહ(તાપી)પની કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા હાલ ગુજરાત રાજ્યમાં મંડળના પ્રમુખ જાહેર થઈ રહ્યા છે જે અંતર્ગત તાપીમાં ચૂંટણી અધિકારી હેમાલી ...
હૈદરાબાદ કે ભાગ્યનગર! જાણો તેલંગાણાની રાજધાનીના નામ પર થયેલા હોબાળા પાછળ શું છે ઈતિહાસ?
તેલંગાણા ભાજપના અધ્યક્ષ અને સાંસદ જી. કિશન રેડ્ડીએ કહ્યું, હૈદરાબાદનું નામ કેમ ન બદલવું જોઈએ? હૈદર કોણ છે? હૈદર ક્યાંથી આવ્યો? હૈદરનું નામ જરૂરી છે? ભાગ્યનગર એક જૂનું નામ છે. નિઝામ યુગ દરમિયાન ?...