પ્રધાનમંત્રી મોદી અને જેપી નડ્ડા આજે આસામમાં ચૂંટણી પ્રચાર કરશે
દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં જીત મેળવવા માટે પૂરેપૂરી તાકાત સાથે મ...