Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

BJP

584 stories

દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં

ભાજપના કાઉન્સિલર રાજા ઇકબાલ સિંહ દિલ્હીના મેયર બન્યા છે. તેમણે 133 મતની બહુમતી સાથે વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર 8 મત મળ્યા હતાં. જય ભગવાન યાદવ (બેગમપુર વોર્ડ) દિલ્હીના ડેપ્યુટી મેયર બન્યા છે. આ સાથે, ભારતીય જનતા…

· 3 min read

પહલગામ આતંકી હુમલાના વિરોધમાં નર્મદા જિલ્લામાં VHP, બજરંગ દળ અને ભાજપનો શાંતિપૂર્ણ વિરોધ

આ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા એક મિનિટનું મૌન પાળ્યું. પ્રદર્શનમાં સામેલ લોકોએ કેન્દ્ર સરકારને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી. VHPના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું, "આવા હુમલાઓ…

· 1 min read

126માંથી 6 જિલ્લામાં જ નક્સલવાદીઓની મોટી અસર, 32 જિલ્લામાં સીમિત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દાવાની દિશામાં નક્સલવાદ સામેની લડાઈએ નોંધપાત્ર સફળતા મેળવી છે. ચાલો આ વિકાસને થોડું વિગતે સમજીએ: નક્સલવાદ વિરુદ્ધ લડત – મુખ્ય આંકડાઓ (2023-2024) વર્ષ ઠાર મરાયેલા નક્સલવાદી સરેન્ડર કરનારા નોંધપાત્ર મુદ્દો 2023 56 -- નોંધનીય ઘટાડો…

· 5 min read

એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી અને બે મિનિટનું…

· 2 min read

UNESCOએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રને વિશ્વ ધરોહર તરીકે આપી માન્યતા, PM મોદી આપી આ પ્રતિક્રિયા

ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક મંચ પર મોટી માન્યતા મળી છે. ભરત મુનિ દ્વારા લખાયેલ નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને યુનેસ્કોના 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર'માં સામેલ કરવામાં આવ્યા છે. આ જાહેરાત સાથે, ભારતની 14 અમૂલ્ય કલાકૃતિઓ હવે આ…

· 3 min read

નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શન ઉપર ભાજપનો વળતો જવાબ

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગઈકાલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ મુદ્દે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રીશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી. નેશનલ હેરાલ્ડ મામલે 2021મા ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસની જ…

· 6 min read

PM મોદીનો 50મો વારાણસી પ્રવાસ: પૂર્વાંચલને ₹3884 કરોડના વિકાસકાર્યોની ભેટ, કહ્યું- હું તમારા પ્રેમનો ઋણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં છે અને પીએમની આ વારાણસીની 50મી મુલાકાત છે. આ દરમિયાન, પીએમ મોદીએ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું, તેમજ જાહેરસભાને સંબોધિત કરી. તેમજ પીએમ મોદીએ બનારસને 3880 કરોડ રૂપિયાની ભેટ આપી અને…

· 3 min read

PM મોદી આજે વારાણસીની મુલાકાતે, એકસાથે 44 યોજનાઓનું કરશે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે. તેમની 50 મી કાશી મુલાકાતમાં પ્રધાનમંત્રી રાજતલાબના મહેંદીગંજ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે.આ દરમિયાન તેઓ 3884.15 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં 2255.05…

· 2 min read

વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે

દેશભરમા થઇ રહેલા નવા વકફ કાયદાના વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદા અંગે જાહેરમા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે ગરીબ મુસ્લિમોને આનો ફાયદો થશે. રાઇઝિંગ ઇન્ડિયા…

· 2 min read

PM મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે બેંગકોક રવાના, ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો દેખાશે દમ

થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 4 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર 6ઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેશે. આ વડાપ્રધાન મોદીની થાઇલેન્ડની ત્રીજી મુલાકાત હશે. આ પછી…

· 3 min read