Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

BJP

584 stories

ભાજપનું ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ, સીએમ પટેલ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ

આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરાઇ છે. આજથી ગુજરાતમાં તિરંગા અભિયાનની શરૂઆત કરાવાઇ છે. આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં તિરંગા અભિયાન એટલે કે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત પોતાના…

· 3 min read

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ભાજપનું મેન્ડેટ બિનહરીફ જાહેર

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચુંટણી પ્રસંગે યોજાયેલ બેઠક ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ચેરમેન પદે તેજસભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનું ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ રજૂ કર્યું હતું જેને સૌ બેંકના…

· 1 min read

અનેક સંકટ બાદ પણ ભારત જેવી પ્રગતિ વિશ્વમાં કોઈની નહીં : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે ઝડપથી વિશ્વમાં આગળ વધી રહ્યો છે. CIIના પોસ્ટ-બજેટ સેમિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની તારીખે વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનો હિસ્સો નોંધપાત્ર રીતે વધીને 16 ટકા સુધી પહોંચી…

· 3 min read

ભાજપના દિગ્ગજ નેતા પ્રભાત ઝાનું નિધન, મેદાન્તા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી પાર્ટી અને તેના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રભાત ઝાએ તેમની રાજકીય કારકિર્દીમાં દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને ભાજપમાં મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા…

· 2 min read

અમિત શાહે ઝારખંડમાં કહ્યું, ’81માંથી 52 વિધાનસભા બેઠકો વધી, તેથી ભાજપની સરકાર બનશે’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડના પ્રવાસે છે. રાંચીમાં બીજેપી વર્કિંગ કમિટીની બેઠકમાં અમિત શાહે રાજ્યના કાર્યકરો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરો સાથે રણનીતિ અંગે પણ ચર્ચા કરી હતી. આ સાથે અમિત શાહે…

· 2 min read

મોદી સરકારે નીતિ આયોગનું કર્યું પુનર્ગઠન, આ નેતાઓને મળ્યું સ્થાન, અનેક નામ ચોંકાવનારા

કેન્દ્ર સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું છે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને તેના હોદ્દેદાર સભ્ય બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ અને સુમન કે બેરી નીતિ આયોગના ઉપાધ્યક્ષ હશે. ડો.વી.કે.સારસ્વત, પ્રોફેસર રમેશ ચંદ્રા, ડો.વી.કે.પોલ અને અરવિંદ વીરમાણીને…

· 3 min read

નહેરુ-ઈન્દિરા બાદ પહેલીવાર કોઈ ભારતીય PM આ દેશના પ્રવાસે, ચાન્સેલરે મોદી સાથે સેલ્ફી લીધી

રશિયાનો પ્રવાસ ખતમ કરી યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુરોપીયન દેશમાં વડાપ્રધાન મોદીનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાન્ડર શાલેનબર્ગ ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ…

· 3 min read

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂઃ PM મોદી

સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યાં બાદ ગુરૂવારે પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરની સત્તાવાર મુલાકાતે પહોંચેલા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.  ટૂંક સમયમાં જ આ કેન્દ્ર શાસિત પ્રદેશના લોકો પોતાની સરકાર ચૂંટી શકશે…

· 2 min read

લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસને ઝટકો, પૂર્વ CMની પુત્રવધૂના દીકરી સાથે કેસરિયા

હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલના પુત્રવધૂ કિરણ ચૌધરી અને તેમના પુત્રી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે જ બંનેએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આજે સવારે 10.30 વાગ્યે, તેઓ બીજેપી…

· 2 min read

વડાપ્રધાન મોદીની પહેલી કેબિનેટ બેઠક શરૂ, આજે તમામ મંત્રાલયોની ફાળવણી થવાની સંભાવના

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં ગઈકાલે વડાપ્રધાન પદના શપથગ્રહણ કરવાની સાથે 72 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ત્યારે હવે આ તમામ મંત્રીઓને મંત્રાલયોની વહેંચણીની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નિવાસસ્થાને આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક શરૂ થઈ ગઈ છે. આ…

· 2 min read