મહેમદાવાદમાં ભાજપે આજે 18 બેઠકો ઉપર વિજય મેળવીને ભાજપનો ધ્વજ સતત લહેરાતો રાખ્યો
મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામો ઘોષિત તથા સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપે 18 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે.જેમાં ગણતરી પૂર્વે જ ત્રણ બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી.જ્યારે આજે 15 બેઠકો ઉપર ભાજપે ...
નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ નવ્હાન પારાયણ યોજાયું
પ્રાતઃ સ્મરણિય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજશ્રીના 194 માં સમાધિ મહોત્સવ તથા બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજ ના દ્વિ શતાબ્દી પર્વ નિમિત્તે સેવાતીથૅ સંતરામ મંદિર, નડિયાદ ના ?...
ખેડા જીલ્લામાં ૮.૫૭ લાખ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરાયા : ૧૫,૬૩૫ જેટલા લાર્ભાથીઓને લાભ અપાયો
નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લાના લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,ખેડા જીલ્લાના નડિ?...
હરિયાણા વિધાનસભા ચૂંટણી: ભાજપે હરિયાણા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ પહેલા ભાજપે 67 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ યાદીમાં સૌથી ચર્ચાસ્પદ બેઠક પર કેપ્ટન બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છ?...
ગૃહમંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે, જાહેર કરશે ચૂંટણી મેનિફેસ્ટો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન શાહ બીજેપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડશે. શાહની જમ્મુ-કાશ્મીર?...
‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ ભારે રાજકીય હોબાળો મચ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં એક જનસભા ગજવી રહેલા વડાપ્રધાન મોદીએ શિવાજીની ?...
બીજુ કોઇ નહીં પણ દેશની જનતા જ મારી ઉત્તરાધિકારી : મોદીની સ્પષ્ટતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉત્તરાધિકારી અંગે અંતે સ્પષ્ટતા કરી દીધી હતી. મોદીએ બિહારમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે મારો કોઇ ઉત્તરાધિકારી નહીં હોય, દેશની જનતા જ મારી ઉત્તરાધિકારી ...
ભાજપે ચાર રાજ્યોમાં સાત ઉમેદવાર કર્યા જાહેર, જુઓ 12મી યાદીમાં કઈ બેઠક પર કોને આપી ટિકિટ
ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે ચાર રાજ્યોના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. શશાંક મણિ ત્રિપાઠીને ઉત્તર પ્રદેશના દેવરિયાથી અન?...
4 દિવસ-7 રાજ્યો, PM મોદીની આજથી જંગી રેલીઓ-રોડ શો, ભાજપે જીતનો રોડ મેપ બનાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચારમાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પ્રચાર કર...
ભારતનું લોકતંત્ર જોવા ભાજપનું આમંત્રણ, વિશ્વના દેશોમાંથી 15 રાજકીય પક્ષો ‘ચૂંટણી દર્શન’ માટે આવશે
ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે જ્યાં દર 5 વર્ષે શાંતિપૂર્ણ રીતે ચૂંટણીઓ યોજાય છે અને સત્તારુઢ પાર્ટીની હાર પર સરળતાથી સત્તાનું હસ્તાંતરણ થાય છે. આટલી સરળ અન...