મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે સંગઠનમાં ફેરફાર?: અડધી રાત્રે ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક, ચર્ચાઓ-અટકળો શરૂ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 14 ઓક્ટોબરે તેમનો ગુજરાતમાં પહેલો દિવસ હતો જેમાં તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ...
દિગ્વિજય સિંહએ છોડી દીધુ કોંગ્રેસ ? વાયરલ થઈ રહેલ પત્ર બાદ MPનું રાજકારણ ગરમાયું
કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે બાદ રાજ્યમાં કેટલીક જગ્યાએથી કાર્યકરોના રાજીનામાના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને કોં...
ભાજપે રાહુલ ગાંધીને ગણાવ્યા ‘રાવણ’, પોસ્ટર શેર કરી કહ્યું, “ભારતને નષ્ટ કરવાનું તેમનું લક્ષ્ય છે”
ભાજપે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં રાહુલ ગાંધીને રાવણ કહ્યા છે. આ પોસ્...
PM મોદીએ સિલિન્ડર સસ્તા કર્યા, જોધપુરમાં આશરે રૂ. 5,000 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો
PM મોદીએ ગુરુવારે રાજસ્થાનના જોધપુરની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે ઉજ્જવલા સિલિન્ડર 100 રૂપિયા સસ્તું કર્યું અને સિલિન્ડર નવી કિંમત 600 રૂપિયાની જાહેરાત કરી. PM મોદીએગુરુવારે રાજસ્થાનના જો?...
PM Modi આજે ગ્વાલિયરમાં, કરોડોના વિકાસના કામોની આપશે ભેટ, જાણો સમગ્ર શેડ્યૂલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગ્વાલિયરની મુલાકાતે છે. તેઓ બપોરે 3 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. આ પછી, તેઓ બપોરે 3.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મેલા ગ્રાઉન્ડ પર પહોંચશે અને શિલાન્યાસ, ભ?...
બિલાસપુરમાં પરિવર્તન સંકલ્પ રેલીમાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- છત્તીસગઢને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે જનતા તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) છત્તીસગઢના બિલાસપુરમાં ભાજપની પરિવર્તન મહા સંકલ્પ રેલીમાં હાજર રહ્યા હતા. પીએમ મોદીએ રેલીમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, કોંગ્રેસ (Congress) સરકારના અત્યાચારો?...
આદિવાસી ટ્રાયબલ વિસ્તારોમાં 52 હજાર કરોડ ખર્ચાશે, PM ગતિ શક્તિ બેઠકમાં 6 પ્રોજેક્ટનો મુકાયો પ્રસ્તાવ
કેન્દ્ર સરકારના પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન હેઠળ, 56મી નેટવર્ક પ્લાનિંગ જૂથની બેઠકમાં છ પ્રોજેક્ટ્સ માટેની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના ચાર પ્ર...
ભારત પર વિશ્વની નજર, ક્લીન, ક્લિયર અને સ્ટેબલ સરકાર ખુબ જ જરૂરી: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે ભારત મંડપમ ખાતે G20 કનેક્ટ ફિનાલેને સંબોધિત કર્યું. પીએમ મોદીએ પોતાના ભાષણમાં મેક ઈન્ડિયાથી લઈને ચંદ્રયાન-3 સુધીની વાત કરી. આ સાથે દેશમાંથી ભ્રષ્ટાચાર ન...
સનાતનને ખતમ કરવા માંગે છે અહંકારી ગઠબંધન, MPથી PM મોદીના વિપક્ષ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદી અહીં એક મોટી રાજકીય રેલીને સંબોધિત કરી રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે જો મધ્યપ્રદેશ કોંગ્રેસના હાથમાં જશે તો તે રાજ્યને ફરીથી બ?...
લોકસભા ચૂંટણી માટે જેડીએસનો એનડીએમાં સામેલ થવાનો નિર્ણય
એચડી કુમારસ્વામીની પાર્ટી જેડીએસ એનડીએમાં જોડાઇ ગઇ છે. આ સંદર્ભમાં છેલ્લા કેટલાક દિવસથી બેઠકો ચાલી રહી હતી. આજે ભાજપ પ્રમુખ જે પી નડ્ડાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે જેડીએસ આ વખતે આગા?...