બોટાદના તરઘરા ગામે બિરાજમાન છે માં મોગલ, જ્યાં માનતા પૂર્ણ થતા જ કરાય છે તાવાની પ્રસાદી
બોટાદથી પાળીયાદ રોડ પર તરઘરા ગામે મોગલ માતાજીનું ભવ્ય મંદિર આવેલુ છે. મોગલ માતાજીના મંદિરે બોટાદ, તરઘરા, સહિત દુરદુરથી દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે અને માતાજીના દ...