પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, સરસ્વતીજીએ આપ્યો હતો શ્રાપ, ઈતિહાસ રોચક
અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું, શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક શહેર પુષ્કર તેની અનોખી ઓળખ માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં બ્રહ્માંડના સર્જનહાર ભગવાન બ્રહ્માનું એકમાત્ર મંદિર જ નથી, પરંતુ ...