BRICSનું થયું વિસ્તરણ, આ એશિયાઈ દેશને મળ્યું સભ્યપદ
ઇન્ડોનેશિયાને BRICS (બ્રિક્સ)ના સંપૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યાની જાહેરાત બ્રાઝિલએ કરી છે. બ્રાઝિલના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આગસ્ટ 2023માં BRICS નેતાઓ દ્વારા ઇન્ડોનેશિયાની ઉમેદવાર...
G-20 સમિટમાં ભાગ લેવા PM મોદી બ્રાઝિલ જશે, નાઈજીરિયા-ગુયાનાની પણ મુલાકાત લેશે
બ્રાઝિલ પહેલા વડાપ્રધાન મોદી 16-17 નવેમ્બરે આફ્રિકન દેશ નાઈજીરિયાની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી 19-21 નવેમ્બર સુધી દક્ષિણ અમેરિકન દેશ ગુયાનાની મુલાકાતે જશે. આ વર્ષે બ્રાઝિલ G-20 સમિટનું આયોજન કર...
પુતિનનું આમંત્રણ મળતાં PM મોદી ફરી જશે રશિયાના પ્રવાસે, 16મી બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 22-23 ઓક્ટોબર 2024ના રોજ રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં 16મી બ્રિક્સ સમિટ યોજાવાની છે, જેમાં...
UNSCમાં ભારતની કાયમી બેઠકનો માર્ગ મોકળો! અમેરિકા, ફ્રાંસ બાદ વધુ એક દેશનું ભારતને સમર્થન
વિશ્વના ઘણા દેશો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવાની તરફેણ કરી રહ્યા છે. હવે આ યાદીમાં બ્રિટનનું નામ પણ જોડાઈ ગયું છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે ભારતને સંયુક્ત ?...
બ્રાઝિલમાં શ્રમિક આંદોલન શિબિરમાં આગની ઘટના, 9 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
બ્રાઝિલના ઉત્તરી રાજ્ય પેરામાં ભૂમિહીન શ્રમિક આંદોલન MST સાથે જોડાયેલા કેમ્પમાં શનિવારે રાત્રે આગમાં નવ લોકોના મોત થયા છે અને આઠ ઘાયલ થયા. MST અનુસાર, પેરાઉપેબાસ શહેરમાં સ્થિત ગ્રામીણ ખેડૂતોન?...
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી પર PM મોદીએ આપ્યો આ રિપ્લાય…
દુબઈમાં COP28 સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સેલ્ફી પણ લીધી હતી. ઈટાલીના PM એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સેલ્ફી શેર ...
હમાસ-ઈઝરાયલ વચ્ચે લોહીયાળ સંઘર્ષ, 7044ના મોત, ગાઝા પર ઝિંકાયા 7600થી વધુ રોકેટ
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. દિવસેને દિવસે બંને દેશો વચ્ચેનો તણાવ વધતો જાય છે. એવામાં ઇઝરાયેલ દ્વારા સતત ગાઝા પટ્ટી પર જવાબી હમલાઓ કરવામાં આવી રહ્યા છે. ગાઝા પટ્?...
12 દેશો ઇચ્છતા હતા યુદ્ધવિરામ, અમેરિકાએ વીટો વાપરીને દીધો ઇઝરાયેલનો સાથ: USએ હમાસના 10 સભ્યો પર પ્રતિબંધો પણ લગાવ્યા
અમેરિકાએ હમાસના 10 સભ્યો અને એક આર્થિક વ્યવહાર જૂથ પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધો હેઠળ, આ વ્યક્તિઓ અને સંસ્થાઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં મુસાફરી કરવા, મિલકત રાખવા અથવા અમેરિકન લોકો અથવ...
સમલૈંગિક લગ્નને 34 દેશોએ આપી છે માન્યતા, તો ક્યાંક છે મૃત્યુદંડ સુધીની સજા, જાણો વિવિધ દેશમાં શું છે કાનુન
સેમ સેક્સના મેરેજની તરફેણ કરનારાઓ માટે આજનો દિવસ ખાસ છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ આજે એટલે કે મંગળવારે પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે. અરજીકર્તાઓએ સમલૈંગ?...
ચીનના પૈસે પ્રોપગેન્ડા….પોર્ટલ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા ‘પત્રકારો’નાં ઠેકાણાં પર દિલ્હી પોલીસની રેડ,
મંગળવારે (3 ઓક્ટોબર, 2023) સવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમોએ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અનેક પત્રકારોનાં ઠેકાણે રેડ પાડી હતી. જાણકારી અનુસાર, દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ વગેરે શહેરોમાં કુલ 30...