Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

Breaking news

5,304 stories

‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી

પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે પાકિસ્તાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશના પાંવડા સાહિબમાં આજે (22 મે) એક જનસભાને સંબોધતી વખતે અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરે દેખાડ્યું કે, જો પાકિસ્તાન ભારત પર…

· 2 min read

ઉગામેડીમાં જડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર, સ્વયંભૂ શિવલિંગ પાંડવકાળનું હોવાની માન્યતા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ૧૦ હજાર કરતા વધુ વસ્તી ધરાવતું અને ૨૦ કરતા વધુ ગામોને હિરા ઉદ્યોગમાં રોજીરોટી આપતું ઉગામેડી ગામ આવેલું છે, ઉગામેડી ગામે આવેલી કેરી નદીના કિનારે ઐતિહાસિક અને પૌરાણિક જડેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ…

· 5 min read

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ: IPLમાં આ મહારેકોર્ડ બનાવનારો વિશ્વનો પ્રથમ બોલર

IPL 2025 ની 63મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું. આઈપીએલના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું કે કોઈ ટીમ પોતાની શરૂઆતની ચાર મેચ જીત્યા પછી પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. એવું માનવામાં…

· 2 min read

‘મોદીની નસોમાં હવે લોહી નથી, પણ ગરમ સિંદૂર છે’,PMએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બિકાનેર પહોંચ્યા. આ દરમિયાન, તેમણે પલાનામાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીએ પહેલી વાર જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન, તેમણે પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું અને ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓનો ઉલ્લેખ…

· 5 min read

વાલોડ નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું..

ભારતીય સેના એ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાનું જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.. તિરંગા યાત્રામાં ભારત દેશમાં સેવા આપીને નિવૃત્ત થયેલ માજી સૈનિકો નું ગ્રુપ પણ જોડાયું હતું,…

· 1 min read

22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી હતી. ત્રણેય પાંખની સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે, પાકિસ્તાન ઘૂંટણિયે આવ્યું. 22 તારીખના હુમલાનો જવાબ આપણે 22 મિનિટમાં આપ્યો.…

· 2 min read

PM મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા, કરણી માતાના મંદિરના દર્શન કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે રાજસ્થાનના બિકાનેરની મહત્વપૂર્ણ મુલાકાતે છે. અહીં તેઓ ભારતીય વાયુસેનાના તે બહાદુર સૈનિકોને મળશે જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ‘ઓપરેશન સિંદૂર’ પછી પીએમ…

· 4 min read

હરિયાણા અને પંજાબ વચ્ચેના પાણી વિવાદ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરી, હવે CISF ભાખરા ડેમને સુરક્ષા પૂરી પાડશે

ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB) ના પાણી અંગે હરિયાણા-પંજાબ વિવાદ અંગે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. પંજાબના નાંગલમાં ભાખરા ડેમ પર પંજાબ સરકારે પંજાબ પોલીસ દળ તૈનાત કર્યા બાદ કેન્દ્ર સરકારે કડક પગલાં લીધાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભાખરા…

· 4 min read

ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી

પાંચ વર્ષ બાદ આ વર્ષે જૂનથી ફરી એકવાર ભારતીય તીર્થયાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રા પર જઈ શકશે. આ વખતે ચીન અને ભારતની વચ્ચે પહેલેથી જ થયેલા કરાર બાદ વિદેશ મંત્રાલયે બુધવારે લોટરી સિસ્ટમ દ્વારા સૌભાગ્યશાળી યાત્રીઓના નામની જાહેરાત કરી છે બંને…

· 3 min read

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજદારોએ અરજી દાખલ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે આ સંદર્ભે કોઈ પણ પ્રકારનું આવેદન આપ્યું નથી. જેને ધ્યાનમાં લેતાં આ અરજી…

· 2 min read