BRICS દેશો વચ્ચે સહકાર વધારવા PM મોદીએ આપ્યા 4 સૂચનો
સોમાવારે (7 જુલાઈ) બ્રાઝિલ ખાતે યોજાયેલ 17માં બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં બ્રિક્સ દેશો વચ્ચે સહકાર વધે એ માટે PM મોદીએ સમિટને ખાસ સૂચનો કર્યા હત?...