જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
NEET UG પેપર લીક અને વિદ્યાર્થીઓને લગતા વિવિધ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને શરૂ થયેલું કોકરોચ જનતા પાર્ટી (CJP)નું આંદોલન હવે રાજકીય વિવાદમાં ઘેરાયું છે. સોશિયલ મીડિયા પોસ્ટ્સ, કેટલાક કાર્યકરોના ન...